સરકારી ઘોષણા બાદ ટોંગામાં નાગરિકોમાં ગભરાહટ જાેવી મળી અને તેઓ ઊંચી જગ્યા પર જવા લાગ્યા હતા.રસ્તા પર એકસાથે કેટલાય વાહનો આવવાથી અને પહેલા નિકળી જવાની હોડમાં કેટલીય જગ્યાએ જામ થયું હતું. પ્રશાંત સુનામી ચેતવણી કેન્દ્ર અનુસાર, શુક્રવાર સવારે અમેરિકી સમોઆ માટે સુનામીની સલાહ પણ જાહેર કરવામા આવી હતી. ભૂકંપનું કેન્દ્ર ૧૮૬ માઈલની અંદર ભૂકંપ ખતરનાક સુનામીની લહેરો સંભવ છે. તેમાં ટોંગા, નીયૂ અને અમેરિકી સમોઆના તટ પ્રભાવિત થઈ શકે છે.
ટોંગામાં ૭.૩ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીની ગંભીર ચેતવણી

Recent Comments