વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ આદર્શ આચારસંહિતા અમલી છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ૯૪-ધારી-બગસરા વિધાનસભા મતવિસ્તાર સમાવિષ્ટ હોય અને ઓછું મતદાન થયું હોય તેવા ધાવડિયા, તાતણિયા, ગીદરડી, ધારી નાની તથા મોટા સમઢિયાળા સહિતના ગામના બુથના વિસ્તારોમાં “અવસર રથ” ના માધ્યમથી મતદાન જાગૃત્તિ કરવામાં આવી હતી.
ગામડાઓમાં અવસર રથના માધ્યમથી મતદાન જાગૃત્તિ કરવામાં આવી


















Recent Comments