અમરેલી

લીલીયા તાલુકામાં મતદાન જાગૃત્તિ માટે ચુનાવ પાઠશાળા કાર્યક્રમ યોજવામાં

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ દરમિયાન અમરેલી જિલ્લામાં તા.૧ ડિસેમ્બર, ૨૦૨૨ને ગુરુવારના રોજ મતદાન થશે.  જિલ્લાના  ૯૭ – સાવરકુંડલા – લીલીયા વિધાનસભા મતવિસ્તારમાં મતદાન જાગૃત્તિ માટે ચુનાવ પાઠશાળા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લીલીયા તાલુકામાં સમાવિષ્ટ મતદાન મથકો ખાતે ચુનાવ પાઠશાળાની બીજી બેઠકનું આયોજન કરી, સંકલ્પ પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં રેલી યોજી વધુ મતદાન થાય તે બાબતે મતદાન જાગૃત્તિ કરવામાં આવી હતી.

Related Posts