અમરેલી–વડીયા– કુંકાવાવ વિધાનસભા વિસ્તારનાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના સમર્થનમાં અમરેલી તાલુકાના મોણપુર ગામના અનુસુચિત જાતિ ના લોકો મોટી સંખ્યામાં ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા.
અમરેલીના મોણપુર ગામે અનુસુચિત જાતિ લોકો મોટી સંખ્યામાં ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા

Recent Comments