ઈસરોએ એક સાથે લોન્ચ કર્યા ૯ સેટેલાઈટ,ભૂટાનનો સેટેલાઈટ પણ છે સામેલ
ૈંજીઇર્ં એ આજે ??એટલે કે ૨૬ નવેમ્બર ૨૦૨૨ ના રોજ સવારે ૧૧.૫૬ વાગ્યે શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ પરથી ર્ંષ્ઠીટ્ઠહજીટ્ઠં-૩ (ર્ંષ્ઠીટ્ઠહજીટ્ઠં) ઉપગ્રહ લોન્ચ કર્યો. ઁજીન્ફ-ઠન્ રોકેટ વડે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે ભૂટાન માટે ખાસ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ સહિત આઠ નેનો સેટેલાઇટ પણ લોન્ચ કરવામાં આવ્યા હતા. ભૂટાનસેટ. ભૂતાનસેટ એટલે કે ભારત-ભૂતાનનો સંયુક્ત ઉપગ્રહ છે, જે એક ટેક્નોલોજી ડિમોન્સટ્રેટર છે. તે એક નેનો સેટેલાઇટ છે. ભારતે તેના માટે ભૂતાનને ટેક્નોલોજી ટ્રાન્સફર કરી છે. ભૂતાનસેટમાં રિમોટ સેન્સિંગ કેમેરા છે. એટલે કે આ સેટેલાઈટ જમીનની માહિતી આપશે. રેલવે ટ્રેક બનાવવા, પુલ બનાવવા જેવા વિકાસના કામોમાં મદદ કરશે.
તેમાં મલ્ટીસ્પેક્ટ્રલ કેમેરા પણ છે. એટલે કે સામાન્ય ફોટોગ્રાફ્સની સાથે સાથે અલગ-અલગ પ્રકાશ તરંગોના આધારે ફોટોગ્રાફ્સ પણ જાેવા મળશે. ર્ંષ્ઠીટ્ઠહજટ્ઠં-૧ સૌપ્રથમ વર્ષ ૧૯૯૯માં લોન્ચ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, તેનો બીજાે ઉપગ્રહ ૨૦૦૯ માં અવકાશમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો. વચ્ચે ર્ંષ્ઠીટ્ઠહજટ્ઠં-૩ લોન્ચ કરવાને બદલે જીઝ્રછ્જીછ્-૧ મોકલવામાં આવ્યો હતો. કારણ કે ઓશનસેટ-૨ નકામો બની ગયો હતો. ર્ંષ્ઠીટ્ઠહજટ્ઠં વિશે એવું કહેવાય છે કે આ ઉપગ્રહ દ્વારા દરિયાઈ સરહદોની દેખરેખ પણ કરી શકાય છે. ડેટા રિસેપ્શન ભૂટાનમાં ભારતના સહયોગથી બનેલા કેન્દ્રમાં થશે. પરંતુ તે પહેલા ઈસરો તેને મેળવીને તેમને આપશે. ભૂટાનમાં ભારત ગ્રાઉન્ડ સ્ટેશન પણ વિકસાવી રહ્યું છે. ર્ંષ્ઠીટ્ઠહજીટ્ઠં-૩ સમુદ્રની સપાટીનું તાપમાન, ક્લોરોફિલ, ફાયટોપ્લાંકટોન, એરોસોલ્સ અને પ્રદૂષણની પણ તપાસ કરશે. આ ૧૦૦૦ કિલો વજનનો ઉપગ્રહ છે. જેને ૈંજીઇર્ં અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ-૬ નામ આપવામાં આવ્યું છે.
આ સાથે ચાર એસ્ટ્રોકાસ્ટ, થાઈબોલ્ટ-૧, થાઈબોલ્ટ-૨ અને આનંદ (આણંદ) ઉપગ્રહ જશે. આનંદ ખાનગી કંપની ઁૈટીઙ્મ નો સેટેલાઇટ છે. એસ્ટ્રોકાસ્ટ એક રિમોટ વિસ્તારને જાેડતો ઉપગ્રહ છે. એક નાની, સસ્તું અને ટકાઉ ટેકનોલોજી છે સેટેલાઈટન ૈર્ં્ સર્વિસની. થાઇબોલ્ટ ઉપગ્રહ ભારતીય ખાનગી સ્પેસ કંપની ધ્રુવ સ્પેસ દ્વારા બનાવવામાં આવ્યો છે. તેમને લોઅર અર્થ ઓર્બિટમાં લોન્ચ કરવામાં આવશે. આ આઠ ઉપગ્રહોને ઁજીન્ફ-ઠન્ રોકેટ દ્વારા લોન્ચ પેડ એક પરથી લોન્ચ કરવામાં આવ્યા છે. આ રોકેટનું વજન ૩૨૦ ટન છે. તેની લંબાઈ ૪૪.૪ મીટર અને વ્યાસ ૨.૮ મીટર છે. આ રોકેટમાં ચાર સ્ટેજ છે. આ રોકેટ અનેક ઉપગ્રહોને વિવિધ ભ્રમણકક્ષામાં લોન્ચ કરી શકે છે.
Recent Comments