૯૫- અમરેલી કુંકાવાવ વડીયા વિધાનસભા મતવિસ્તારમાંસવારે ૮ થી ૯ વાગ્યા દરમિયાન ૧૦,૭૮૨ પુરુષો અને ૪,૧૩૮ મહિલાઓ સહિત ૧૪,૯૨૦ મતદારોએ મતદાન કર્યું
વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ દરમિયાન ૯૫- અમરેલી કુંકાવાવ વડીયા વિધાનસભા મતવિસ્તારમાં ૧,૪૫,૮૦૪ પુરુષ, ૧,૩૭,૯૨૦ મહિલાઓ અને અન્ય જાતિના ૪ મતદારો છે. આજરોજ મતદાનના દિવસે સવારે ૮ થી ૯ વાગ્યા દરમિયાન ૧૦,૭૮૨ પુરુષો (૭.૩૯ %) અને ૪,૧૩૮ મહિલાઓ (૩.૦૦%) સહિત ૧૪,૯૨૦ મતદારોએ (સરેરાશ ૫.૨૬%) મતદાન કર્યું હતું.
Recent Comments