રેખાચિત્ર દોરીને કૌશિકભાઈનું સન્માન કરતા પેઇન્ટર ડીજી મહેતા
અમરેલીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ વેકરીયા ની વિધાનસભાના મુખ્ય દંડક તરીકે વર્ણી થતા ભાજપના સક્રિય કાર્યકર્તા જાણીતા આર્ટિસ્ટ શ્રી ડી જી મહેતા પેઇન્ટરે. અદભુત કૌશિકભાઇનું રેખાચિત્ર દોરીને અર્પણ કરેલ ત્યારે, બ્રહ્મ સમાજના મોભી અને શિવ શામળિયા એજ્યુકેશન ટ્રસ્ટના શ્રી રમેશ દાદા જોશી, શ્રી પાર્થિવભાઇ જોશી, સિન્ડિકેટ મેમ્બર સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, શ્રી દિનેશભાઈ કાબરીયા, શ્રી રોહિતભાઈ મહેતા વગેરે ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવેલ.
Recent Comments