ગુજરાત

નડિયાદના યુવાને એક પગ હવામાં ઊંચો રાખી ૩૦ સેકન્ડમાં જ ૬૨ પુશઅપ કરી વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યો

ઉચ્ચ ધ્યેયને પ્રાપ્ત કરવાના હકારાત્મક અથાગ પ્રયત્નો સફળતાના દ્વાર ખોલી નાખે છે. એ સાબિત કરનાર નડિયાદના ૨૫ વર્ષિય યુવાન અભિષેક રાણાએ બીજી વખત વિશ્વ રેકોર્ડ સર્જ્‌યો છે. તેઓએ વિશ્વ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. વન લેગ પુશઅપ્સ કરી તેઓએ વિશ્વ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.

Related Posts