એક મુસાફરે ટ્રેનની સીટ પર કોન્ડોમનો ફોટો પોસ્ટ કર્યો, DRM એ RPF ને તપાસના આપ્યા આદેશ
મુંબઈ લોકલ ટ્રેનમાં દરરોજ હજારો લોકો મુસાફરી કરે છે. આ પ્રવાસની ઘણી અજીબ વાતો અને ઘટનાઓ આપણે સાંભળી હશે, પરંતુ ટ્રેનની સફર હંમેશા સુખદ હોય તે જરૂરી નથી. હાલમાં ખૂબ જ વિચિત્ર ઘટના સામે આવી છે. સોમવારે રાત્રે ૯ઃ૪૦ વાગ્યે અંબરનાથ લોકલ ટ્રેનની સીટ પર વપરાશ કરેલ કોન્ડોમ મળી આવ્યો છે. એક મુસાફરે આ કોન્ડોમનો ફોટો ટિ્વટર પર શેર કર્યો હતો અને જ્રઙ્ઘદ્બિદ્બેદ્બહ્વટ્ઠૈષ્ઠિ, જ્રઇટ્ઠૈઙ્મસ્ૈહૈંહઙ્ઘૈટ્ઠ, જ્રઝ્રીહંટ્ઠિઙ્મ_ઇટ્ઠૈઙ્મુટ્ઠઅ ને ટેગ કર્યા છે તથા હેશટેગ ઈંછદ્બહ્વીહિટ્ઠંર પણ કર્યું છે. ટિ્વટર પર આ પોસ્ટ વાયરલ થયા બાદ અનેક સોશિયલ મીડિયા યૂઝર્સમાં રોષ જાેવા મળ્યો હતો. આ ઘટનામાં અધિકારીઓને કાર્યવાહી કરવા માટેનું કહેવામાં આવ્યું છે.
કરી રોડ પર એક મુસાફરે સીટ પર વપરાશ કરેલ કોન્ડોમ જાેયો હતો અને ટ્રેન ડોંબિવલી પહોંચી ત્યાં સુધી કોન્ડોમ સીટ પર જ હતો. આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ ડિવિઝનલ રેલ્વે મેનેજરે મુંબઈ ઇઁહ્લ ને આ મામલે તપાસ કરવાના આદેશ આપ્યા હતા. મુંબઈ લોકલ ટ્રેનની અસ્વચ્છતાને કારણે અનેકવાર તેની ટીકા કરવામાં આવે છે. આ પ્રકારની ઘટના સામે આવી હોય તેવું પહેલી વાર બન્યું છે. ટ્રેનના ડબ્બામાં ઝ્રઝ્ર્ફ હતા કે નહીં, તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. મુંબઈની અનેક લોકલ ટ્રેનમાં ઝ્રઝ્ર્ફ કેમેરા લગાવવામાં આવ્યા છે, પરંતુ આ ઘટનાને સંબંધિત કોઈ ફૂટેજ સામે આવ્યા નથી.
આ સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ ટિ્વટ વાયરલ થયા બાદ એક ટિ્વટર યૂઝરે કમેન્ટ કરી છે કે, “વ્હોટ ધ હેલ? રાત્રિના સમયે ટ્રેનમાં મજા લેવામાં આવી રહી છે.” અગાઉ બેંગ્લોરની એક શાળામાં ધોરણ ૮ થી ૧૦ ના વિદ્યાર્થીઓની નોટબુક તપાસવામાં આવતા તેમની બેગમાંથી કોન્ડોમ મળી આવ્યા હતા. ત્યારબાદ કર્ણાટક ડ્રગ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ (દ્ભડ્ઢઝ્રડ્ઢ) એ ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ગર્ભનિરોધક અને કોન્ડોમના વેચાણ પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર બહાર પાડ્યો હતો. પરંતુ આ ર્નિણયના કારણે થયેલા વિવાદ બાદ આ પરિપત્ર પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.
Recent Comments