લાઠી ખાતે અમરેલી જિલ્લા કક્ષા ના ૭૪મા પ્રજાસત્તાક પર્વ નિમિતે રાજ્ય ના મંત્રી પરશોતમભાઈ સોલંકી ઉપસ્થિતિ માં અમરેલી જિલ્લા ના વહીવટી વિભાગ દ્વારા ધ્વજવંદન, પ્રદર્શન, સાથે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રનો દ્વારા ઉજવણી તેમજ વિવિધ ક્ષેત્ર માં સારી કામગીરી કરનાર વ્યક્તિઓ નો સન્માન સમારંભ તેમજ વૃક્ષારોપણ કરાયું હતું ૭૪ માં રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર સહિત સાંસદ સભ્ય સ્થાનિક ધારાસભ્ય જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા સદસ્ય સહિત સ્થાનિક સામાજિક સ્વૈચ્છિક સહકારી અગ્રણી વેપારી ઓ ખેડૂતો ની વિશાળ ઉપસ્થિતિ માં ભવ્ય પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરાય હતી.
લાઠી માર્કેટ યાર્ડ ખાતે જિલ્લા કક્ષાના ૭૪મા પ્રજાસત્તાક પર્વની મંત્રી પરશોતમભાઈ સોલંકીના હસ્તે પુરા અદબ સાથે ભવ્ય ઉજવણી

Recent Comments