fbpx
ભાવનગર

તળાજા તાલુકાના રાળગોન ગામની ગણેશ નર્સિંગ કૉલેજનો રાજસ્થાનનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો

તળાજા તાલુકાની ગણેશ શૈક્ષણિક સંકુલ તેમજ  ગણેશ નર્સિંગ કોલેજ ના બાળકોનો શાળાકીય શૈક્ષણિક પ્રવાસનુ આયોજન કરવામા આવેલ.તેમા ગુજરાત અને રાજસ્થાન તેમ બન્ને રાજ્યોનો સમાવેશ કરવામા આવેલ.જેમા બહુચરાજી,મોઢેરા સૂર્ય મંદિર,પાટણ સાયન્સ મ્યૂઝિયમ,અંબાજી, ગબ્બર પર્વત, માઉન્ટ આબુ,ઉદેયપુર, હલદીઘાટી,શ્રીનાથજી,કેસરિયાજી,શામળાજી,જેવા ધાર્મિક ,ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવામા આવેલ હતી.તેમજ તેનુ શૈક્ષણિક મહત્વ સમજાવવામા આવેલ જેનાથી તમામ બાળકો આનંદિત થયા હતા.

Follow Me:

Related Posts