fbpx
અમરેલી

સર્વસમાવેશી, લોકકલ્યાણકારી “બજેટ” : અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની દુરંદેશિતા અને શીર્ષ માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતિ નિર્મલા સીતારામનજી દ્વારા રજુ કરવામાં આવેલું વર્ષ ૨૦૨૩-૨૪નું કેન્દ્રીય બજેટ “નયા ભારત” નિર્માણના સ્વપ્નને સાકાર કરનારૂ લોકરંજક બજેટ છે. આ પ્રગતિશીલ અને કલ્યાણકારી બજેટ બદલ બજેટ ને આવકારું છું, સહ્યદયપૂર્ણ આભાર વ્યક્ત કરૂ છું. – સુરેશ પાનસુરીયા. સર્વસમાવેશી વિકાસ, લાસ્ટ માઈલ ડિલીવરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈન્વેસ્ટમેન્ટ, ગ્રીન ગ્રોથ, યુવાશક્તિ, નાણા ક્ષેત્ર અને દેશવાસીઓની ક્ષમતાઓને બહાર લાવવા જેવા સાત પાસાઓ – “સપ્તર્ષિ” ને પ્રાધાન્ય આપતું આ બજેટ ભારતના વિકાસને નવા શિખરે પહોંચાડશે. 

કૃષિ ક્ષેત્ર માટે ગ્રીન બજેટ કૃષિ ક્ષેત્ર માટે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરાશે એગ્રીકલ્ચર એક્સિલેટર ફંડ (કૃષિ વર્ધક નીતિ)ની ઘોષણા – આ ફંડ મારફતે એગ્રી સ્ટાર્ટઅપ્સ માટે પ્રોત્સાહન આપવામાં આવશે. ખેડૂતો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાના ઇનોવેટિવ સોલ્યુશન લવાશે. બાગાયતી કાર્યક્રમ – ૨૨૦૦ કરોડ રૂપિયાની જોગવાઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્વેસ્ટમેન્ટ, ગ્રીન ગ્રોથને પ્રાથમિકતા અપાશે ભારતને મિલ્ટ્સનું ગ્લોબલ હબ બનાવવાનો નિર્ધાર છે. કૃષિ ક્ષેત્ર માટે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરાશે.

એગ્રીકલ્ચર એક્સિલેટર ફંડ (કૃષિ વર્ધક નીતિ)ની ઘોષણા – આ ફંડ મારફતે એગ્રી સ્ટાર્ટઅપ્સ માટે પ્રોત્સાહન આપવામાં આવશે. ખેડૂતો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાના ઇનોવેટિવ સોલ્યુશન લવાશે.

બાગાયતી કાર્યક્રમ – ૨૨૦૦ કરોડ રૂપિયાની જોગવાઇ, આત્મનિર્ભ ક્લિન પ્રોગ્રામ લોન્ચ કરાશે

ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્વેસ્ટમેન્ટ, ગ્રીન ગ્રોથને પ્રાથમિકતા અપાશે

ભારતને મિલ્ટ્સનું ગ્લોબલ હબ બનાવવાનો નિર્ધાર છે

કોટનની માટે પીપીપી પ્રોગ્રામ હેઠલ પ્લાન તૈયાર કરાશે

કૃષિ ધિરાણ માટેનો ધિરાણ લક્ષ્ય વધારીને ૨૦ લાખ કરોડ રૂપિયા કરાયો

કૃષિ ક્ષેત્ર માટે સંગ્રહ ક્ષમતા વધારવામાં આવશે.

૬૩૦૦૦ પ્રાયમરી એગ્રી ક્રેડિટ સોસાયટી બનાવાશે

પીએમ મત્સ્ય સપંદા યોજના – પીએમ મત્સ્ય સંપદા યોજના શરૂ કરાશે, બજેટમાં ૬૦૦૦ કરોડની જોગવાઇ કરાઇ

માથાદીઠ આવક બમણી થઇ ભારતમાં વ્યક્તિદીઠ આવકમાં સતત વૃદ્ધિ થઇ અને વર્ષ ૨૦૧૪થી અત્યાર સુધીમાં બમણા કરતા વધારે વધી ગઇ છે હાલ ભારતની માથાદીઠ આવક વાર્ષિક ૧.૯૭ લાખ રૂપિયા થઇ ભારતીય અર્થતંત્ર વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ૧૦માંથી ૫માં ક્રમે પહોંચી ગઇ. 

ભારતીય અર્થતંત્ર વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ૧૦માંથી ૫માં ક્રમે પહોંચી ગઇ છે

૪૭.૮ કરોડ જનધન ખાતા ખુલ્યા છે

૧૧.૪ કરોડ ખેડૂતોને ૨.૨ લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે

વર્ષ ૨૦૨૨માં ૧.૨૪ લાખ કરોડ રૂપિયના UPI ટ્રાન્ઝેક્સન થયા છે

દેશમાં ૧૫૭ નવી નર્સિંગ કોલેજો શરૂ કરવામાં આવશે.

   નાણામંત્રીએ કહ્યું છે કે તેઓ નવા બજેટમાં દેશમાં ૧૫૭ નવી નર્સિંગ કોલેજો સ્થાપવાનો પ્રસ્તાવ છે.

એકલવ્ય મોડલ શાળા – ૩ વર્ષમાં ૩૮૮૦૦ શિક્ષકોની નિમણુંક કરશે

દેશમાં નાણાંકીય સાક્ષરતા પર ભાર મૂકાશે

૩ લાખ સુધીનો ટેક્સ – ૦

૩ થી ૬લાખ પર ૫ ટકા

૬ થી ૯ લાખ પર ૧૦ ટકા

૯ થી ૧૨ લાખ પર ૧૫ ટકા

૧૨ થી ૧૫ લાખ પર ૨૦ ટકા

૧૫ લાખ ૩૦ ટકાથી વધુ

કરદાતાઓને મોટી રાહત. ૭ લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત

કરદાતાઓને મોટી રાહત. 

૭ લાખ રૂપિયા સુધીની આવક કર મુક્ત

બજેટમાં કરદાતાઓ માટે મોટી ઘોષણા કરવામાં આવી છે.

નવી કર પ્રણાલી મુજબ હવે ૭ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક કરમુક્તિ ગણાશે, જે અત્યાર સુધી વાર્ષિક ૫ લાખ રૂપિયા હતી.

૧૨ લાખ થી ૧૫ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકનો ટેક્સ રેટ ૨૦ ટકા કરવામાં આવ્યો છે

હવે ૧૫ લાખ રૂપિયાથી વધુની આવક પર ૩૦ ટકા ઇન્કમ ટેક્સ વસૂલાશે આવે છે. અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સર્વસમાવેશક અને જનહિતલક્ષી આ બજેટ સમાજના દરેક વર્ગને જોડીને એક ભારત, શ્રેષ્ઠ ભારતની નેમને સાકાર કરે છે.

Follow Me:

Related Posts