શિવરાત્રીના શુભ દિવસે સુરત શહેરમાં આવેલ સાઇ સપ્તશ્રૃંગી મંદિરનાં સાનિધ્યમાં રાજુભાઇ જાનીનું સન્માન કરવામાં આવ્યું હતું શિવસાઇ મહીમા કથા સુરત શહેરમાં ભવ્ય રીતે આયોજન કરવાનું નક્કી થતાં રાજુભાઇ જાની દ્વારા સહુ આયોજક મિત્રોનો આભાર વ્યક્ત કરેલ હતો કથા આયોજન હેતુ ગરીબ પરિવારની દિકરીઓના લગ્ન વિનામુલ્યે થાય અને દરેક દિકરીઓને કરિયાવર વસ્તુઓ વધુને વધુ મળે તથા જરૂરિયાતમંદ લોકોને ભોજન મળે એના લાભાર્થે આ વર્ષની ત્રણ કથા આયોજન થવા જઇ રહેલ છે એ દાનમહારાજ- સાઇરામના આર્શીવાદ જ સમજીએ છીએ. કથાઓ દ્વારા શિવસાઇ ગૃપની સેવાઓ દુર દુર સુધી પહોંચી રહેલ છે અને દરેક સમાજના લોકો સહયોગ આપી રહેલ છે અને પૈસા નહી વસ્તુદાન કાર્ય સાર્થક થઈ રહેલ છે.
ચલાલા શિવસાંઈ મંદિરના પુજારી અને સાંઈ કથાકાર રાજુભાઈ જાનીની સેવાની સુવાસ શુભેચ્છકોની શુભ ભાવના દ્વારા દૂર દૂર સુધી પ્રસરી

Recent Comments