રાજકોટ શહેરમાં નાનામવા મેઈન રોડ પર આવેલ શાસ્ત્રીનગર સોસાયટીમાં મનપાએ અચાનક ૪૮ મકાનોને ડિમોલિશ કરવાની નોટિસ ફટકારતા સ્થાનિકોમાં રોષની લાગણી જાેવા મળી રહી છે. જેને પગલે સ્થાનિકોએ મનપા કચેરી ખાતે ‘સ્ન્છ, ધારાસભ્ય ક્યાં’ના બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મીડિયાને જણાવ્યું હતું કે, બિલ્ડરને ખટાવવા કપાતનું નાટક કરવામાં આવે છે. બાકી અમારી સોસાયટીમાં કપાતમાં આવતી જ નથી.’
રાજકોટના શાસ્ત્રીનગરમાં અચાનક ૪૮ મકાનોને ડિમોલિશ કરવાની નોટિસ!..કેમ થયું આવું જાણો

Recent Comments