અમરેલી જિલ્લા ને ટેક્સ ફ્રી ઝોન જાહેર કરો : અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા
અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા ની લાગણી અને માગણી વ્યક્ત કરી ગુજરાત નું બજેટ જાહેર થવા જઈ રહ્યું છે ત્યારે અમરેલી જિલ્લા ને ટેક્સ ફ્રી ઝોન જાહેર કરો જેથી અમરેલી જિલ્લો સર્વાગી વિકાસ થઈ શકે.
ગુજરાત નો સૌથી પછાત જિલ્લાનું બિરુદ ધરાવતો અમરેલી જિલ્લા નું આર્થિક પછાત પણુ હવે દૂર થશે કે કેમ તાજેતર ની વિધાનસભા ની ચૂંટણી માં અમરેલી જિલ્લા ની પાંચે પાંચ વિધાન સભા સીટ ભારતીય જનતા પાર્ટી જીતી છે ત્યારે આ ઉપરાંત સાંસદ શ્રી પણ ભારતીય જનતા પાર્ટી ના હોય અમરેલી જિલ્લા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા માં પણ મોટે ભાગે ભાજપ નું શાસન હોય ત્યાંરે
ગુજરાત વિધાનસભા માં ગુજરાત વિધાનસભાન સભા નું સત્ર ચાલુ હોય આવતી કાલે ગુજરાત વિધાનસભા માં ગુજરાત નું બજેટ રજૂ થવા જઇ રહીયું હોય અમરેલી જિલ્લા ને જો ટેક્સ ફ્રી જ્હોન જાહેર કરે તો આ જિલ્લા નો સર્વાગી વિકાસ થઈ શકે તેમ છે. આ ભાજપ સરકાર પાસે આશા રાખું છું કે અમરેલી જિલ્લા ની કાયાપલટ માટે આ નિર્ણય અમરેલી જિલ્લા ની જનતા ના હીત માં કરે.
Recent Comments