લીલીયા ઉમિયા મંદિરે બાવન ગામ કડવા પાટીદાર પરિવાર દ્વારા સમાજ સંમેલન યોજાયું
લીલીયા ઉમિયા મંદિરે બાવન ગામ કડવા પાટીદાર પરિવાર દ્વારા 25 માં પાટોત્સવ રજત જયંતિ મહોત્સવ નિમિત્તે સમાજ સંમેલન અને યજમાન પદ ની ઉસામણી કાર્યક્રમ યોજાયો સંમેલનના અધ્યક્ષ શ્રી કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ ના અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં તારીખ 7 એપ્રિલ થી 10 એપ્રિલ દરમિયાન યોજનાર પાટોત્સવ કાર્યક્રમ અંતર્ગત સમાજ સંમેલન ઉસામણી કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમના ઉપસ્થિત સમાજ આગેવાન એવા ઉદ્યોગપતિ તેઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મંદિરના પ્રમુખ બાબુભાઈ ધામત દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું.
સંમેલનના અધ્યક્ષ કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબ રજંતી મહોત્સવના કન્વીનર શ્રી વજુભાઈ ગોળ સીદસર મંદિરના પ્રમુખ લીલીયા મંદિરના ઉપપ્રમુખ મનસુખભાઈ ગાંગડીયા જેરામબાપા વાંસજાળીયા પૂર્વ ધારાસભ્ય ઠાકરશીભાઈ મેતલિયા ઉદ્યોગપતિ મનસુખભાઈ વામજા હરેશભાઈ પરવાડીયા વિનુભાઈ ધામત જીતુભાઈ બોરસણીયા હરેશભાઈ પરવાડિયા ડી.કે શેખલીયા ગટોરભાઈ હરીપરા ઉદ્યોગપતિ મનસુખભાઈ વામજા કે ડી પરવાડી હોસ્પિટલ હરેશભાઈ પરવડીયા ઊંઝા થી ગટોરભાઈ હરીપરા કૌશિકભાઇ રાબડીયા તેમજ આગેવાનો તથા ભાઈઓ તથા બહેનો દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ પ્રારંભ કર્યો હતો જેમાં 52 ગામેથી ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
તમામ લોકોમાં ભારે મહોત્સવ કાર્ય કરવા ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઉત્સવની આગામી પાટોત્સવ ની કાર્યક્રમ યજમાન તરીકે ઉસામણી કરવામાં આવી હતી તેના પ્રમુખ યજમાન તરીકે ભામાશા મનસુખભાઈ શંભુભાઈ વામજા મહોત્સવના મુખ્ય યજમાન વિનુભાઈ શંભુભાઈ ધામત તેમજ ચાર દિવસના ભોજન ના મુખ્ય દાતા ભુપતભાઈ રામજીભાઈ બોરસણીયા યજ્ઞના મુખ્ય વલ્લભભાઈ ધનજીભાઈ ગોળ મહોત્સવ ના દાતા ઠાકરશીભાઈ મેતરીયા પરિવાર તથા વજુભાઈ ગોળ પરિવાર ડી કે શેખલીયા તથા આણંદભાઈ વિરમગામ કે ડી પરવાડીયા હોસ્પિટલ આટકોટ હરેશભાઈ પરડીયા વગેરે મુખ્ય દાતાઓ પોતાના નામ જાહેર કર્યા હતા
તેમજ લીલીયા અમરેલી રોડ ઉપર નીલકંઠ મહાદેવ મંદિર પાસે ઉમા સર્કલ બનાવવા ના મુખ્ય દાતા મનસુખભાઈ પાણ હાઈ બોન્ડ સિમેન્ટ રાજકોટ અને મહા આરતીના દાતા કમલેશભાઈ બફલીપરા ધ્વજાવા ના યજમાન પદે મનુભાઈ જાવિયા નાગજીભાઈ દસલાણીયા કરસનભાઈ કોટડીયા તેમજ દૈનિક ભોજન યજમાન તરુણીબેન દસલાણીયા જયંતીભાઈ આદ્રોજા ધીરુભાઈ મેતરીયા કિશોરભાઈ વિરમગામમાં મધુભાઈ કોઠીયા મુકેશભાઈ બોકરવાડિયા બટુકભાઈ શેખલીયા જયેશભાઈ કાવઠીયા પ્રાગજીભાઈ ભેંસદડીયા મનુભાઈ ધામત દિલીપભાઈ શેખલીયા શૈલેષભાઈ ઈસોટીયા જગદીશભાઈ વિરમગામ જેમાં રૂપાલા સાહેબ દ્વારા મંદિર માત્ર ધાર્મિક નહીં પણ સામાજિક આર્થિક સધ્ધર બને રહે તેમ જ સમાજનો સર્વાંગી વિકાસ થાય તેવા ઉપયોગી પ્રવૃત્તિ થાય તેવા સંદેશો આપ્યા હતા સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા લીલીયા ગામ ના ઉમિયા મંદિર પરિવાર ટીમે સર્વનો ખુબ ખુબ આભાર માન્યો હતો
Recent Comments