ગુજરાત

સુરતના ડીંડોલીમાં કચરામાંથી SMC ના સફાઈ કર્મીને મળી આવ્યું ભૃણ, પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોંધ્યો

સુરતમાં વધુ એક વખત નિષ્ઠુર જનેતા દ્વારા ભૃણને તરછોડવામાં આવ્યું છે. સુરતના ડિંડોલી નવાગામ સ્થિત નંદનવન રો-હાઉસ પાસે સાંઈનાથ સોસાયટી સામે કચરામાંથી નવજાત જન્મેલ ભૃણ મળી આવ્યું છે. આ અંગે ડીંડોલી પોલીસને જાણ થતા પોલીસે અજાણી નિષ્ઠુર જનેતા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Related Posts