વડોદરા શહેરના સમા વિસ્તારમાં અભિલાષા ચાર રસ્તા પાસે આવેલી સોસાયટીમાં એક બંગલાના સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતા અને બંગલામાં કામ કરીને માતા-પુત્રી ગુજરાન ચલાવતા હતા. મધરાત્રે સગીરાએ ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ બનાવ અંગે સમા પોલીસે હાલ આપઘાતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
વડોદરામાં સગીરાએ ફાંસો ખાઈને આપઘાત કર્યો, આ છે રહસ્યમય આપઘાત?!..


















Recent Comments