દામનગર ભંડારીયા ના જિલ નિતેશભાઈ કસવાળા એ પોતા ના ૧૮ માં જન્મદીન ની ગાયત્રી મંદિર ખાતે અનોખી ઉજવણી કરી બાંધકામ સાથે સંકળાયેલ પિતા નિતેશભાઈ કસવાળા ના પુત્રરત્ન જિલ ધોરણ ૧૨ અભ્યાસ કરે છે પોતા ના ૧૮ માં જન્મદિન ની ઉજવણી દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે ઉજવવા ઈચ્છા દર્શવી અને તે પણ શહેર ભર ના તમામ અતિથિ અભ્યાગત અંધ અપંગ ભિક્ષુક એકલા રહેતા વૃદ્ધ વડીલો ને ભોજન અને દાન દક્ષિણા આપી ને ઉજવવા ની ઈચ્છા થી પિતા નિતેશભાઈ કસવાળા પુત્રરત્ન જિલ ના વિચાર થી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી અને દામનગર ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ના કાર્યકરો નો સંપર્ક કરી આજે ધુળેટી ના પાવન પર્વ એ ભવ્ય ભોજન સમારોહ યોજી જિલ નો અનોખો જન્મદિન ઉજવી સુંદર સદેશ આપ્યો હતો .
ભંડારીયા ના જિલ નિતેશભાઈ કસવાળા એ પોતા ના જન્મદીન ની ગાયત્રી મંદિર ખાતે અનોખી ઉજવણી કરી


















Recent Comments