યુવાધનને ખોખલું કરી રહેલું ડ્રગ્સ વડોદરાનું હબ બની ગયું છે. વડોદરા શહેર અને તેની આસપાસમાં આવેલા ઔદ્યોગિક વસાહતોમાંથી અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે, ત્યારે વડોદરા ર્જીંય્ પોલીસે મુંબઇથી ડ્રગ્સ આપવા માટે આવેલા ડ્રગ્સ માફિયા અને વડોદરામાં ડ્રગ્સની ડિલિવરી લેનાર બે ડ્રગ્સ માફિયાની રૂપિયા ૨૯.૨૦ લાખની કિંમતના ૨૯૨ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. જ્યારે એક નિગ્રોને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
વડોદરામાં ૨૯.૨૦ લાખની કિંમતના ડ્રગ્સ સાથે બે ડ્રગ્સ માફિયા ઝડપાયા, એક વોન્ટેડ જાહેર

Recent Comments