ભાવનગર

મહુવા, તળાજા અને પાલિતાણા ખાતે વાહન ફિટનેશ કેમ્પનું આયોજન

ભાવનગર આર.ટી.ઓ. દ્વારા વાહનોનાં ફિટનેસ માટે વિવિધ તાલુકા મથકે કેમ્પનું આયોજન કરેલ છે. જેમાં મહુવા ખાતે તા.૨૮-૦૩-૨૦૨૩, તળાજા ખાતે તા.૨૯-૦૩-૨૦૨૩ તથા પાલિતાણા ખાતે તા.૩૧-૦૩-૨૦૨૩ નાં રોજ આ કેમ્પ રાખવામાં આવેલ છે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, ભાવનગરની યાદીમાં જણાવેલ છે.

Related Posts