fbpx
ગુજરાત

સાવકા પિતાએ દિકરી પર દુષ્કર્મ આચરીને બનાવી ગર્ભવતી, કોર્ટે ફટકારી આ સજા?!..જાણો

નડિયાદ સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા બળાત્કાર કેસમાં સાવકા પિતાને ફાંસીની સજા સંભળાવામાં આવી છે. સાવકા પિતા દ્વારા સગીર દીકરી પર બળાત્કાર કરતા કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. શું છે મામલો?.. તે જાણો.. માતર તાલુકાના એક ગામમાં સાવકા પિતાએ ૧૧ વર્ષ ને૧૦ મહિનાની સગીર દીકરી સાથે દુષ્કર્મ કરી તેને ગર્ભવતી બનાવી હતી. છ મહિનાથી બળાત્કાર ગુજારતા સગીર દિકરી ત્રણ મહિનાની ગર્ભવતી બની હતી.

Follow Me:

Related Posts