fbpx
અમરેલી

દામનગર વગડીયા ખોડિયાર મંદિર પરિસર માં ચાલતી ભાગવત કથા માં અનેકો જગમી તીર્થંકર સમા સંતો ની ઉપસ્થિતિ

દામનગર વગડીયા ખોડિયાર મંદિર પરિસર માં ચાલતી ભાગવત કથા માં અનેકો જગમી તીર્થંકર ની ઉપસ્થિતિ વિદ્વાન ભાગવતાચાર્ય રાહુલભાઈ રાજ્યગુરૂ ના વ્યાસાસને ભાગવત કથા માં પ્રખર ભાગવતાચાર્ય પંકજભાઈ શુક્લ અમરેલી વાળા બ્રહ્મલિન ગુરુમુખી સંત દયારામ આશ્રમ ના મહંત સીતારામબાપુ ધારેશ્વરી ખીડિયાર મંદિર ના મહંત પૂજ્ય વિનુબાપુ ભુપતબાપુ ગોસાઈ સહિત અનેકો સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં પંકજભાઈ શુકલે માર્મિક ટકોર સાથે નીતિ ધર્મ સદાચાર અંગે વક્તવ્ય આપ્યું હતું શાસ્ત્રી રાહુલભાઈ રાજ્યગૃરુ દ્વારા શ્રી મદ્રભાગવત કથા માં શિવ મહિમા સાથે સર્વ ધર્મ સમભાવ નો સુંદર સદેશ આપ્યો હતો ખૂબ મોટી સંખ્યા માં શ્રધ્ધાળુ ભાવિકો કથા શ્રવણ માટે હાજરી આપી રહ્યા છે વગડીયા ખોડિયાર મંદિર ના મહંત સંત શ્રી પ્રીતમદાસબાપુ એવમ સેવક સમુદાય દ્વારા ભજન ભોજન સાથે ભવ્ય શ્રીમદ્ર ભાગવત કથા નું આયોજન ની સરાહના કરતા સંતો અને મહામુભવો.

Follow Me:

Related Posts