દામનગર શહેર માં પવિત્ર રમજાન માસ એટલે સબ્ર નો મહિનો ધાર્મિક પંચાંગ ના નવ માં માસ ચંદ્ર માસ એટલે રમજાન માસ અલ્લાહ ની બંદગી કરતા બાળ રોજેદાર ની સબ્ર રાખી ઇસ્લામ ની કઠોર સાધના કરતા બાળકો દામનગર શહેર ના સીતારામનગર અને ઠાંસા રોડ વિસ્તાર ના બાળકો એ રોઝા ની કઠોર સાધના કરી સબ્ર દર્શવાતા બાળ રોજેદાર અમન શબ્બીરભાઈ સયેદ ઉવ આઠ અને આયશા મુનિરભાઈ પરમાર ઉવ પાંચ દ્વારા સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી કઠોર ઉપવાસ રોઝા રાખી અલ્લાહત આલા ની ઈબાદત કરી સહેરી થી મગરેબ નમાજ સુધી પુરા શ્રધ્ધાભાવ અને પુરા અદબ સાથે બાળ રોજેદાર બંદગી કરી હતી.
પવિત્ર રમઝાન માં બાળ રોજેદાર નું સબ્ર અમન સયેદ અને આયશા પરમાર

Recent Comments