ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ નવનિયુક્ત પદાધિકારીઓની પ્રથમ બેઠક મળી ગઈ. જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાઘવજી મકવાણાના અધ્યક્ષ સ્થાને દીપ પ્રાગટ્ય અને ‘વંદે માતરમ્’ ગાન સાથે પ્રારંભાયેલ આ બેઠકમાં સંગઠન અંગે પ્રાસંગિક ચર્ચા તેમજ આગામી કાર્યક્રમોના સંકલન હેતુ આયોજન માર્ગદર્શન અપાયું હતું. ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ શ્રી સાથે નવનિયુક્ત ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી સાથે કોષાધ્યક્ષ દ્વારા અરસપરસ શુભકામનાઓ પાઠવાઈ હતી.
ભાવનગર જિલ્લા ભાજપ પદાધિકારીઓની મળી પ્રથમ બેઠક

Recent Comments