અમરેલી

શિવશક્તિ મંડળ આયોજિત આઈ ખોડિયાર માતાજી નો નવરંગ ૨૪ કલાક નો માંડવો યોજાયો 

દામનગર શહેર માં શિવશક્તિ મંડળ આયોજિત આઈ ખોડિયાર માતાજી નો નવરંગ ૨૪ કલાક નો માંડવો યોજાયો દામનગર શહેર માં શિવશક્તિ મંડળ આયોજિત આઈ ખોડિયાર માતાજી નો નવરંગ ૨૪ કલાક ના માંડવા નો પ્રારંભ સંવત ૨૦૭૯ ને ચૈત્ર વદ ૯ ને શુક્રવાર તા.૧૪/૦૪/૨૩ સવાર થી આઈ ખોડિયાર માતાજી નો ૨૪ કલાક નો નવરંગ માંડવો યોજાયો સવારે ૮-૦૦ કલાકે સામૈયા થાંભલી રોપાયા હતા સાંજે ૭-૦૦ કલાકે મહાપ્રસાદ માં ખૂબ મોટી સંખ્યા માં ભાવિકો એ લાભ મેળવ્યો હતો  દૈવી ઉપાસક ચંદુભાઈ રાજ્યગુરૂ ડાકડમરુ રાવળદેવ જગદીશભાઈ પાડરશીંગા નિલેશભાઈ ચોગઠવાળા નરેશભાઈ રાવળદેવ દામનગર વાળા સહિત પંચના ભુવા ની ઉપસ્થિતિ માં નવરંગ ૨૪ કલાક ના માંડવા માં હઠયોગી તપોમૂર્તિ ખડેશ્વરી ઘનશ્યામગિરીબાપુ લટુરિયા હનુમાનજી મંદિર ઢસા રોડ તેમજ સંતશ્રી સેવાદાસબાપુ લટુરિયા હનુમાનજી મંદિર મહંત શ્રી લાઠી રોડ સીતારામનગર સહિત અનેકો સેવક સમુદાય ની ઉપસ્થિતિ માં આઈ શ્રી ખોડિયાર માતાજી મંદિર ના ૨૪ કલાક ના નવરંગ માંડવા માં શ્રધ્ધાળુ ભાવિકો ને ભવ્ય ધર્મલાભ પૂજન અર્ચન દર્શન અને મહાપ્રસાદ મેળવ્યા હતા 

Related Posts