સીટ વાઈઝ પ્રવાસનો પ્રારંભ કરતા સાંસદ નારણભાઈ કાછડીયા અને ધારાસભ્ય જનકભાઈ તળાવીયા
અમરેલીના સાંસદ શ્રી નારણભાઈકાછડીયા અને ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયાએ લાઠી વિધાનસભા હેઠળ આવતી આંબરડી, દેરડી, કાંચરડી,
ધામેલ, ઠાંસા, શાખપુર, ભુરખીયા અને ચાવંડ તાલુકા પંચાયત સીટ વાઈઝ અધિકારીઓ સાથેનો પ્રવાસનો પ્રારંભ કરેલ છે.જેમાં (૧) આંબરડી તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા આંબરડી અને નારણનગર (ર) દેરડી તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા દેરડી, પીપળવા અને નારણગઢ (૩) કાંચરડી તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા કાંચરડી, ધ્રુફણીયા, દહીથરા અને મેમદા, (૪) ધામેલ તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા ધામેલ, ભાલવાવ, ધામેલપરા અને હજીરાધાર (પ) ઠાંસા તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા ઠાંસા, ભટવદર, રાભડા, સુવાગઢ અને મુળીયાપાટ.
(૬) શાખપુર તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા શાખપુર અને પાડરશીંગા (૭) ભુરખીયા તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા ભુરખીયા, રામપર, તાજપર અને મેથળી (૮) ચાવંડ તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા ચાવંડ, હિરાણા અને કરકોલીયા ગામના સ્થાનિકો તેમજ લોકોના વિવિધ પ્રશ્નો સાંભળી તેમના નિરાકરણ અર્થે જરૂરી ચર્ચા વિચારણા કરી ઉપસ્થિત અધિકારીઓને દિશા નિર્દેશન આપ્યા હતા.આ પ્રવાસ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી જીતુભાઈ ડેર, જી૬ત્સિલા પંચાયત સદસ્ય શ્રી ભરતભાઈ સુતરીયા, જી૬ત્સિલા ભાજપ ઉપપ્રમુખ શ્રી મગનભાઈ કાનાણી, શ્રી રામભાઈ સાનેપરા, લાઠી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ સાવલીયા, તાલુકા ભાજપ મહામંત્રી શ્રી દિનેશભાઈ જમોડ, જી૬ત્સિલા પંચાયત પૂર્વ ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ રાઠોડ સહીત તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સંગઠનના હોદેદારો,
Recent Comments