દામનગર ના સૌથી વધુ વિકસિત ઢસા રોડ ને પહોળો કરી ગૌરવ પથ કે વિકાસ પથ સમાંતર બનાવો
દામનગર શહેર ના સૌથી વધુ વિકસિત ઢસા રોડ ને પહોળો કરી ગૌરવ પથ કે વિકાસ પથ સમાંતર બનાવો ભુરખિયા રોડ ચોકડી થી ચારેય દિશા તરફ ના ત્રણ માર્ગો પહોળા માટે ઢસા રોડ એક સાંકડો છે ઘનશ્યાનગર સ્વામી નારાયણ મંદિર થી શ્રી લટુરિયા હનુમાનજી મંદિર સુધી આ રસ્તો ગૌરવ પથ કે વિકાસ પથ બનાવી ડબલ રોડ પહોળો બનાવી શહેરી આભા અને રાહદારી ઓ માટે આશીર્વાદ રૂપ બની શકે છે ખૂબ મોટા પ્રમાણ માં વોકિંગ માટે નીકળતા શહેરીજનો ની વધુ અવર જવર ઢસા રોડ તરફ વધતી રહે છે અને અનેકો નવી સોસાયટી ઓ બની રહી છે ત્યારે સ્થાનિક નગરપાલિકા કચેરી એ આ રોડ ને ડેવલોપ કરી ચોકડી ઉપર લોક ભાગીદારી કે ઉદારદિલ દાતા કે સામાજિક સંસ્થા ઓના અનુદાન થી સુંદર સર્કલ બનાવી ધ્યાન દોરતી રજુઆત કરાય છે અતિ ધમધમતા અને સતત ચહળ પહળ ને અવરજવર ધરાવતા ઢસા રોડ ને પહોળો બનાવી શહેર ની શોભા માં અભિવૃદ્ધિ કરવા અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થા સર્કલ માટે તત્પર છે
Recent Comments