અમરેલી

સાવરકુંડલા શહેરના સતનામ સેવા આશ્રમ ખાતે પુજ્ય રામજીવનદાસ સાહેબના સાંનિધ્યમાં પક્ષીઓ માટે ચબુતરાને ખુલ્લો મુકવામા આવ્યો હતો..

દાતા શ્રી સ્વ.પપનચંદ વિશનજી ખત્રી (સોનેજી) મુળ ગામ નલિયા-કચ્છ સ્મરણાથેઁ હસ્તે:ગૌરીબેન પપનચંદ ખત્રી તથા સંતાનો (દક્ષાબેન,અરૂણભાઇ,હષઁદભાઇ, સુનિલભાઇ)ના સહયોગથી બનેલો હતો. આ ચબુતરા કાર્ય માટે માર્ગદર્શક  ડો.શનેશ્ર્વરા સાહેબ અને કાંતિભાઇ મિસ્ત્રીની મહેનત પક્ષીઓ માટે કલાત્મક ચબુતરો તૈયાર કરી..આજરોજ પુજ્ય રામજીવનદાસ સાહેબ અને ડો.શનેશ્ર્વરા સાહેબ દ્વારા ઉદ્ઘાટન કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે કાંતિભાઇ મિસ્ત્રી અને અરવિંદ મેવાડા તેમજ દિલીપભાઈ મિસ્ત્રી,સંજયભાઈ મિસ્ત્રી,લખમણભાઇ રાઠોડ, છગન કુંભાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts