fbpx
અમરેલી

પ્રાંત અધિકારીશ્રી બગસરાના અધ્યક્ષ સ્થાને સ્વાગત કાર્યક્રમ યોજાયો

લોકભિમુખ વહીવટના ૨૦ વર્ષની ઉજવણી ગુજરાત  રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. SWAGAT@20 અન્વયે પ્રાંત અધિકારીશ્રી બગસરાના અધ્યક્ષ સ્થાને બગસરા તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામ સ્વાગતમાં અમરેલી તાલુકાના અરજદારોની કુલ ૮૨ અરજીઓ મળી હતી. અરજદારોના આ તમામ પ્રશ્નોનું નિરાકરણ તાલુકા વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર જ કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત પ્રાંત અધિકારીશ્રી,બગસરા દ્વારા લોકોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવા માટે સંબંધિત અધિકારીશ્રીઓને સૂચનાઓ પણ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સુશાસન વ્યવસ્થા હેઠળ રાજ્ય સરકાર દ્વારા લોકાભિમુખ વહીવટ માટે વધુમાં વધુ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

Follow Me:

Related Posts