શક્તિ પીઠ ગાયત્રી મંદિર ખાતે છાસ કેન્દ્ર નો પ્રારંભ
દામનગર શહેર માં શક્તિ પીઠ ગાયત્રી મંદિર ખાતે છાસ કેન્દ્ર નો પ્રારંભ દામનગર શહેર માં જરૂરિયાત મંદ પરિવારો ને વિના મૂલ્યે રોજ સવાર ના ૭-૦૦ થી ૮-૦૦ કલાક દરમ્યાન વિના મૂલ્યે છાસ વિતરણ કરાશે ગિષ્મ માં અમૃત ગણાતી છાસ નું ગાયત્રી મંદિર ખાતે થી ઉનાળા સુધી દરરોજ સવારે છાસ મેળવવા ઇચ્છતા પરિવારો એ ગાયત્રી મંદિર ખાતે થી કાર્ડ કાઢી આપવા માં આવશે દાતા પરિવારો ના આર્થિક સહયોગ થી આજે છાસ કેન્દ્ર નો પ્રારંભ કરાયો હતો
Recent Comments