જામનગર ખંભાળિયા હાઇવે પર અકસ્માત સર્જાયો છે. મોટી ખાવડી નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. બે કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ૩ લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ૪ જેટલા ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા છે. જાે કે, અકસ્માત કેવી રીતે સર્જાયો તેની માહિતી સામે આવી નથી. મૃતકોની ઓળખ પણ હજુ થઈ શકી નથી.
જામનગર ખંભાળિયા હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માત, ૩ના મોત, ૪ ગંભીર રીતે ઘાયલ

Recent Comments