જીતુ નારોલા ની મહેનત રંગ લાવી ૧૫ દિવસ સતત ખડે પગે રહી સીસી રોડ નું સંતોષ કારક કામ કર્યું
દામનગર શહેર માં વોર્ડ નં ૪ ના સદસ્ય જીતુભાઇ નારોલા એ પટેલ શેરી થી ખોડિયાર ચોક સુધી ના આર સીસી રોડ ની કામગીરી માટે કોન્ટ્રાકટર એજન્સી સાથે સંકલન માં રહી જન પ્રતિનિધિ ની જવાબદારી નિભાવી સરકાર શ્રી દ્વારા થતા વિકાસ કામો પ્રત્યે જાહેર જનતા ની પણ જવાબદારી હોવી જોઈ ૧૫ દિવસ સુધી પટેલ શેરી થી ખોડિયાર ચોક સુધી ના આર સી સી રોડ ના કામે પાણી વીજળી ઉપરાંત એક પણ વ્યક્તિ કે કોઈ પશુ પણ તાજા બનેલ આર સીસી રોડ ઉપર ચાલી રસ્તો કે ફિનિસિગ ન બગડે તેવી ખેવના રાખી આર સી સી રોડ બનાવવા ના કામ શરૂ થયા થી પૂર્ણ થયા સુધી લેવલ ગુણવત્તા ફિનિસિગ અને ડાવર્ઝન માટે સ્થળે વારંવાર અપીલ વિનંતી કરી કરી કરાવી નવા આર સી સી રોડ ને એક પણ ડાગ ખાડા ન પડે તેવી તકેદારી રાખતા સ્થાનિક રહીશો એ આભાર વ્યક્ત કર્યો હતો જાહેર મિલ્કત જાળવણી નો સુંદર સદેશ આપ્યો હતો
Recent Comments