જેમા વિઘાૅથીૅઓને ઘોરણ 1 થી લયને કોલેજ સુઘી ના વિઘાૅથીૅઓને કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું જેમા સ્કુલ બેગ થી લયને બોલપેન ચોપડા કપાસ સહીત ની વિઘાૅથીૅઓને કામ આવતા તમામ પુસ્તકો નુ વિતરણ કરવામાં આવ્યું હતું જેમા દાતા ભાસ્કરભાઇ ખેર તરફથી સ્કુલ બેગનુ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ જગદીશ કંડોળીયા અને મુનાભાઇ દવેરા તરફ થી યોગ્ય વસ્તુ ઓ વિઘાૅથીૅઓને આપવામાં આવી હતી તેમજ શારદાબેન દામોદરભાઇ ખેર તરફથી લાઠી બાબર સમાજને 50 થાળી અને વાટકા નો સેટ સમાજ ને અપૅણ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ની શરૂઆત મા બાબર સમાજ ના લોકો દ્વારા મેહુર દાદા ના જય ઘોસ સાથે શરૂઆત કરવામાં આવી હતી જેમા લાઠી બાબર સમાજ ના પ્રમુખ – કલ્પેશ ખેર મહામંત્રી હીમતભાઇ યાદવ ખજાનચી ઘનશ્યામભાઇ કંડોળીયા દ્વારા વાર્ષિક હીસાબો રજુ કરવામાં આવ્યા હતા તેમજ આ કાર્યક્રમમાં રમેશભાઈ ખેર શાંતિભાઈ કંડોળીયા જગદીશભાઇ ખેર બાલાભાઇ ચુડાસમા રાજુભાઈ ગોઢાણીયા ભુરાભાઇ ચુડાસમા મહેશભાઈ ગોઢાણીયા સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ બાબર સમાજના મહીલા મંડળ ની બેહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
લાઠી બાબર સમાજ નો પાંચમો વિઘાૅથીૅ સન્માન સમારંભ યોજાયો હતો

Recent Comments