સાવરકુંડલા શહેરમાં લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા વિદ્યાર્થી સંન્માન સમારોહ યોજાયો જેમાં ૬૩ વિધાથીને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારોહની સાથે સાથે લાયન્સ પરીવાર દ્વારા વિદ્યાર્થીઓને રમત ગમત અને ગેમ્સ રમાડવામાં આવી હતી. આ સુંદર આયોજન લાયન્સ કલબના તમામ શિક્ષક દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી શ્રી મેહુલભાઈ વ્યાસનું પણ ભવ્ય સન્માન કરવામાં આવ્યુ હતું….
લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ ૨૦૨૩ યોજાયો


















Recent Comments