મનોરમા સેવા ટ્રસ્ટ દ્વારા દુર્ગમ આદિવાસી વિસ્તારો ની આશ્રમ શાળા માં હજારો વિદ્યાર્થી ઓને સ્કૂલબેગ નોટબુક વિતરણ કરાયા
ગાંધીનગર સ્થિત સંસ્થા શ્રી મનોરમા સેવા ટ્રસ્ટ દ્વારા દુર્ગમ આદિવાસી વિસ્તારો ની આશ્રમ શાળા માં સ્કૂલ બેગ નોટબુક ચોપડા વિતરણ ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની પાવન નિશ્રા માં ગાંધીનગર ની સંસ્થા શ્રી મનોરમા સેવા ટ્રસ્ટ ના દાતા અશોકભાઈ ત્રિવેદી કંજરીબેન કિશોરભાઈ ચંદ્રાબેન ની ઉપસ્થિતિ માં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ગોધરા પડાધરા ગમાણી શિવરાજપુર પાધોર સહિત ના વિસ્તારો ની આશ્રમ શાળા ઓમાં ખૂબ મોટી સંખ્યા માં ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થી ઓને સ્કૂલ બેગ નોટબુક ચોપડા વિતરણ કરાયા ગોધરા આશ્રમ શાળા સંચાલક નાથાભાઈ વણકર અને વિદ્યાર્થી ઓની પ્રસન્નતા થી દાતા અશોકભાઈ ત્રિવેદી એ ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી પ્રાકૃતિક અન્યાય પામેલ હજારો વિદ્યાર્થી ઓ અતિ દુર્ગમ વિસ્તાર ના આદિવાસી ખેડબ્રહ્મા ના જંગલો દાહોદ પાવાગઢ ટેચ્યું ઓફ યુનિટી સહિત ના વિસ્તારોમાં શ્રી મનોરમા ટ્રસ્ટ પહોંચી કેળવણી માટે સુંદર સેવા ની ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ સરાહના કરી સર્વ ટ્રસ્ટી સ્વંયમ સેવકો દાતા ઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો
Recent Comments