fbpx
ભાવનગર

વાઘ બકરી ફાઉન્ડેશન (અમદાવાદ) ના સહયોગ થી શિશુવિહાર દ્વારા આરોગ્ય તપાસ શિબિર યોજાય

ભાવનગર વાઘ બકરી ફાઉન્ડેશન (અમદાવાદ)નાં વિશેષ સહયોગ થી ભાવનગરની સામાજિક સંસ્થા શિશુવિહાર દ્વારા ભાવનગર શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા શ્રી જલારામબાપા પ્રાથમિક શાળા નં. ૧૪ માં તા. ૭ જુલાઇ ૨૦૨૩ નાં રોજ ૧૨૦ જરૂરિયાતમંદ વિધાર્થીઓની આંખ તપાસ, આરોગ્ય તપાસ તથા લોહીમાં હિમોગ્લોબીન તપાસ કરી જરૂરિયાત મુજબ દવા તથા બાળ આરોગ્ય સૂત્ર પુસ્તિકા ભેટ આપવામા આવેલ. આ શિબિરમાં ડૉક્ટર શ્રી અરવિંદભાઈ ત્રિવેદી , ટેકનીશ્યન શ્રી કમલેશભાઈ વેગડ અને શ્રી રેખાબહેન ભટ્ટએ સેવા આપેલ….

શાળાનાં આચાર્ય શ્રી રમેશભાઈ પરમાર ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનું સંકલન શ્રી રાજુભાઈ મકવાણાએ કર્યું હતુ.

Follow Me:

Related Posts