સાવરકુંડલા શહેરમાં આવેલ વોર્ડ નંબર ત્રણના શ્રમજીવી નગર વિસ્તારમાં મેઈન રોડે ઝાડી – ઝાંખરા અને નડતર દબાણો જેસીબી મશીન દ્વારા દૂર કરાવતાં નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણી અને કમલેશભાઇ રાનેરા આ ઉપરાંત જેસર રોડ ઉપર પટેલ સોસાયટી પાસે વરસાદી પાણીનો નિકાલ કરાવવા માંટે નદી નાળા પુલીયાની સાફસફાઈ કરાવી પડતર કચરો અને માટી ટ્રેકટર દ્વારા ભરાવી ચોમાસાનું વરસાદી પાણીનો નિકાલ સ્થળ ઉપર હાજર રહી કરાવેલ….
સાવરકુંડલા માં મેઈન રોડે ઝાડી-ઝાંખરા દૂર કરાવતાં નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી અને નગરપાલિકા સદસ્ય કમલેશભાઈ રાનેરા

Recent Comments