જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, દ્રારા “નારી વંદન ઉત્સવ” સપ્તાહ નિમિતે મેયરશ્રી કીર્તિબાળા દાણીધારીયાના અધ્યક્ષ
સ્થાને બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત સવારે ૯ કલાકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નં.-૪૯ અક્ષય પાર્ક, હાદાનગરમાં રેલી
યોજવામાં આવેલ હતી. હાદાનગર વિસ્તારમાં રેલીમાં દીકરીઓએ “બેટી બચાવો,બેટી પઢાઓ” સહિતના સૂત્રોચાર કરી નગરજનોને જાગૃત કર્યા
હતા.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ભાવનગર દ્રારા રાજયની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરીક રીતે
સંપન્ન તથા સમાજમાં ગૌરવ ભેર આગળ વધે તે માટે રાજય સરકાર દ્રારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવેલ છે. જેમાં સર્વાંગી વિકાસના
મહત્વના પરિબળો, જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, સ્વાસ્થ્ય સહિતના ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર ૧ થી ૭ ઓગસ્ટ દરમિયાન “નારી
વંદન ઉત્સવ” સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે જે અંતર્ગત તા. ૦૧/૦૮/૨૦૨૩ના રોજ મહિલા સુરક્ષા દિવસ, નિમિતે આજરોજ
મેયરશ્રી કીર્તિબાળા દાણીધારીયાના અધ્યક્ષ સ્થાને બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નં.૪૯ અક્ષય
પાર્ક, હાદાનગરમાં રેલીનું યોજવામાં આવેલ હતું.
જેમાં મહિલા બાળ અધિકારીશ્રી કિરણબેન એચ. મોરીયાણી ૧૮૧ અભયમ ટીમ સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલક રત્નાબેન
ગોસ્વામી, મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર કનીઝબેન કુરેશી, તથા રીનાબેન વાધેલા, આચાર્ય મુકેશભાઈ પનોત તેમજ ડિસ્ટ્રિક્ટ હબ ફોર
એમ્પાવર્મેન્ટ ઓફ વિમેન ટીમના મિશન કો-ઓર્ડીનેટર સંજયભાઈ ઘાઘરેટીયા, જેન્ડર સ્પેશીયાલીસ્ટ અજયભાઈ ધોપાળ, હિતેશભાઈ
ભાવનગરમાં મહિલા સુરક્ષા દિવસ નિમિતે “નારી વંદન રેલી” મેયર શ્રીમતિ કીર્તિબાળા


















Recent Comments