બોટાદ ના પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં બોટાદ જીલ્લા કક્ષા ના ૭૪ મો વનમહોત્સવ ની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ માં જગ્યા મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા,પૂજ્ય ભયલુબાપુ, ગુજરાત રાજ્ય ભાજપ સરકાર ના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી ગાર્ડી પોપટ ગણપત રાવ સાહેબ – નાયબ વન સંરક્ષક મોનિટરીંગ ગાંધીનગર, શ્રી આયુષ વર્મા સાહેબ- નાયબ વન સંરક્ષક બોટાદ , બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ વિરાણી સાહેબ , બોટાદ માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન શ્રી મનહરભાઈ માતરિયા , બોટાદ માર્કેટિંગ યાર્ડ ના વાઇસ ચેરમેન શ્રી છનાભાઈ કેરાળિયા, રાણપુર એપીએમસી ચેરમેન શ્રી કિશોરભાઈ ધાધલ, મહામંત્રી શ્રી જામસંગભાઈ અને ખુબ મોટી સંખ્યામા ઠાકર ના સેવકો હાજર રહ્યા હતા ત્યારબાદ સૌ એ વૃક્ષારોપણ કરી ઠાકર ના દર્શન કરી પ્રસાદ લઇ ધન્યતા અનુભવી
પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં બોટાદ જીલ્લા કક્ષા ના ૭૪ મો વનમહોત્સવ ની કેબિનેટ મંત્રી બાવળિયા ની ઉપસ્થિતિ માં ઉજવણી


















Recent Comments