ઈશ્વરિયામાં ઈશ્વરપુર શાળા દ્વારા સિંહ દિવસ ઈશ્વરિયા ગુરુવાર તા.૧૦-૮-૨૦૨૩ વિશ્વ સિંહ દિવસની ઉજવણી ઈશ્વરિયા ગામે થઈ છે. ઈશ્વરપુર વિસ્તારમાં પ્રાથમિક શાળા દ્વારા અહીંના ડુંગર વિસ્તારમાં બાળકોએ સિંહ દિવસ ઉજવ્યો. આચાર્ય શ્રી દિલીપભાઈ રાઠોડ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.
ઈશ્વરિયામાં ઈશ્વરપુર શાળા દ્વારા સિંહ દિવસ


















Recent Comments