ગુજરાત

મોટા ફોફડિયા ગામે પેટ્રોલપંપ પરથી ૪૨ હજાર રોકડ અને મોબાઈલની લૂંટબે તસ્કરો આવી કર્મચારીને હથિયાર બતાવી, લૂંટ ચલાવી ફરાર

વડોદરામાં શિનોરના મોટા ફોફડિયા ગામે લૂંટની ઘટના સામે આવી છે. તસ્કરોએ ગત મોડીરાત્રે પેટ્રોલપંપ પર લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. જે ઘટના ઝ્રઝ્ર્‌ફમાં કેદ થઈ હતી. જેમાં જાેઈ શકાય છે કે બે તસ્કરો આવી કર્મચારીને હથિયાર બતાવી લૂંટી રહ્યા છે. તસ્કરો ૪૨ હજાર રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી ફરાર થયા હતા. શિનોર પોલીસે ઝ્રઝ્ર્‌ફના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે તો બીજી તરફ વડોદરામાં પાણીની ટાંકીમાં પડતા ચોરનું મોત થયુ છે. નંદેસરીની બંધ કંપનીમાં ચોરીના ઈરાદે બે તસ્કરો ઘૂસ્યાં હતા. જેમાંથી પાણીમાં ડૂબવાથી એકનું મોત થયુ છે. જ્યારે એક વ્યક્તિને બચાવવામાં આવ્યો છે. અન્ય શખ્સને હાથમાં સાંકળ આવી જતા બચી ગયો હતો. ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહ બહાર કઢાયો છે. યોગેશ ગોહિલ નામના યુવકની પોલીસે અટકાયત કરી છે.

Follow Me:

Related Posts