fbpx
અમરેલી

પ્રેરક પરમાર્થ દામનગર નાનકડા સદવિચાર ની વ્યાપક અસર ૯૦૦૦ હજાર રોટલી નિયમિત ગાય કૂતરા ને નખાય રહી છે. “શહેર ના વિવિધ વિસ્તારો માં ૬૦ વધુ મીની અવેડા હજારો અબોલ જીવ તૃપ્તી મેળવે છે

દામનગર શહેર માં એક નાનકડા સદ વિચાર ની કેટલી સકારાત્મક અસર થી આજે ૯૦૦૦ હજાર થી વધુ રોટલી ગાય કૂતરા ની નિયમિત નખાય રહી છે          “દાન એ જગત નો પ્રાકૃતિક ધર્મ છે” શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના બેનર હેઠળ એક નાનકડા સદવિચાર સાથે સામાજિક અગ્રણી ઓ દ્વારા વિચાર મુકાયો શહેર ની તમામ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા ઓમાં સંજયભાઈ તન્ના મનહરભાઈ જુઠાણી જીતુભાઇ બલર હરજીભાઈ નારોલા મહેશભાઈ ચૌહાણ સહિત ની ટીમ દ્વારા હજારો રોટલી બનાવડાવી ૨૧ દિવસ સુધી શાળા ના વિદ્યાર્થી ઓમાં વિતરણ કરી પોત પોતા ઘર શેરી ઓમાં ગાય કૂતરા ને નાખે તેવી અપીલ સાથે આ કેમ્પઇન નો પ્રારંભ કરાયો ૨૧ દિવસ બાદ તૈયાર કરેલ રોટલી આપવા નું એકાએક બંધ કરી વિદ્યાર્થી ઓ પોતા ના ઘેર થી ગાય કૂતરા ને રોટલી નાખે તેવી સુટેવ અને ગાય કૂતરા ને હેબક પડી છે ને ? નાનકડા સદવિચાર ની વ્યાપક અસર આજે શહેર ના દરેક વિસ્તારો માં ૯૦૦૦ હજાર થી વધુ રોટલી ગાય કૂતરા ઓને નાખતા ૩૦૦૦ થી વધુ વિદ્યાર્થી ઓમાં અબોલ જીવો પ્રત્યે અપાર કરુણા ઉભી કરી પરમાર્થ માટે નાનકડા સદવિચાર ની સમગ્ર શહેર માં વ્યાપક અસર જોવા મળી રહી છે શહેર ના દરેક વિસ્તારો માં  ૬૦ થી વધુ પાણી પીવા માટે નાના અવેડા કુંડા થી હજારો અબોલ જીવો તૃપ્ત થઈ રહ્યા છે પ્રાણી માત્ર ના મિત્ર બનો પ્રાણી માત્ર માં ઈશ્વર વસેલો છે 

Follow Me:

Related Posts