fbpx
રાષ્ટ્રીય

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર ની રાજસ્થાન વિધાનસભા ની સામાન્ય ચૂંટણી માં વક્તા તરીકે જવાબદારી

અમરેલી ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર દ્વારા રાજસ્થાન વિધાનસભા ચૂંટણી ને લઈ પ્રચાર રાજસ્થાન ના પ્રમોદ જૈન કેબિનેટ મંત્રી ખાણ ખનિજ, પેટ્રોલિયમ,ગૌ સંવર્ધન સાથે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર દ્વારા અસરકારક ચૂંટણી સભા માટે રાજસ્થાન માં અનેક ક્ષેત્રો માં સભા ઓ જેનીબેન ઠુંમર સ્પષ્ટ વક્તા અને સ્ટાર પ્રચારક છે સફળ નેતૃત્વ માટે જાણીતા અમરેલી જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ તરીકે ના કાર્યકાળ દરમ્યાન યોજાયેલ ગુજરાત વિધાનસભા ની સામાન્ય ચૂંટણી ઓમાં તમામ પાંચ બેઠકો ઉપર કોંગ્રેસ ને વિજય અપાવવાનો શ્રેય મેળવ્યો છે તેથી રાજસ્થાન વિધાનસભા માં બારા સહિત ના ક્ષેત્ર માં પ્રભારી તરીકે જવાબદારી નિભાવતા જેનીબેન ઠુંમર રાજસ્થાન વિધાન સભા ની સામાન્ય ચૂંટણી ની અંતા, બારાં, કિશનગંજ વિધાનસભા ના કાર્યકર્તા સાથે સંવાદ કિશનગંજ ના ધારાસભ્ય નિર્મલા સહરિયા, બારાં ના ધારાસભ્ય પાનાચંદ મેઘવાલ સહિત ના સિનિયર નેતા ઓ સાથે ચૂંટણી પ્રચાર ઝુંબેશ વેગવતો બનાવી રહ્યા છે 

Follow Me:

Related Posts