fbpx
ગુજરાત

રાજ્યભરમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહીમહેસાણા, ઊંઝા, સુરત, વલસાડ, રાજકોટ સહિતના શહેરોમાં ૩૯ પેઢીના કુલ ૫૮ સ્થળો પર દરોડા

રાજ્યભરમાં સ્ટેટ જીએસટીએ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. તમાકુના વેપારીઓની પેઢીઓમાં સર્ચ ઑપરેશન હાથ ધરાયું છે. જેમાં મહેસાણા, ઊંઝા, સુરત, વલસાડ, રાજકોટ સહિતના શહેરોમાં ૩૯ પેઢીના કુલ ૫૮ સ્થળો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. કુલ ૪.૭૦ કરોડની કરચોરી સામે આવી છે. જ્યારે અત્યાર સુધી ૨.૭૫ કરોડની વસૂલાત કરવામાં આવી છે. તમાકુ કંપનીઓ બિલ વગર વેચાણ કરતી હોવાનું સામે આવ્યું છે.

Follow Me:

Related Posts