સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે શ્રી ભીમ રામ નાથ મહાદેવ મંદિરે અનોખો શણગાર.. ધર્મ ભક્તિ એ જ રાષ્ટ્ર ભક્તિના સૂત્રે અનેરી શોભા.
ધર્મ ભક્તિ એ જ રાષ્ટ્ર ભક્તિ…. સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે આવેલ શ્રી ભીમ રામ નાથ મહાદેવના મંદિરમાં સુશોભિત ફૂલોથી રાષ્ટ્ર ભક્તિનો સમન્વય નજરે પડે દેશની સફળતા છે તે ગ્રામ્ય લેવલે પણ નજરે પડે છે આમ મંદિરોમાં પણ હવે ધર્મ સાથે રાષ્ટ્ર ભાવના દર્શન નજરે પડે છે એમ અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.
Recent Comments