સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિક કન્યા શાળા નંબર બે ની લાડકી દીકરીઓએ જાતે રાખડી બનાવી.
રાખડી બાંધવાના કોઈ ચોઘડિયા જોવાની જરૂર નથી હોતી, કાળને પણ શુભમાં ફેરવી નાખવાની તાકાત હોય છે બેનની રાખડીમાં સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી પ્રાથમિક કન્યાશાળાની લાડકી દીકરીઓએ જાતે રાખડી બનાવી હતી અને નવરાત્રી દરમિયાન પહેરવાના સેટ પણ બનાવ્યાં હતાં જે આ શાળાની you tube channel પર અમે આર્ટ ગેલેરી વિડીયો મૂકવામાં આવેલ છે. એમ શાળાના આચાર્યા ભારતીબેન રાઠોડની એક અખબારી યાદીમાં જણાવાયું હતું
Recent Comments