fbpx
અમરેલી

સાવરકુંડલાના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા પિયુષભાઈ દવેનાં કેમેરામાં ગતરોજ સુપર બ્લ્યુ મૂનની તસવીર કેદ થઈ.

ગતરોજ રક્ષાબંધન જેવો ભાઈબહેનના અણીશુદ્ધ પ્રેમના પ્રતિક સમો તહેવાર ઉજવવામાં આવ્યો. આમ તો રક્ષાબંધન પર્વને શ્રાવણી પૂનમ કે નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ચંદ્ર પૂર્ણ કળાએ ખીલેલો જોવા મળે છે.

આમ તો ચંદ્ર પણ હવે ભારતીય વિચારધારામાં કંઇ દૂર નથી. આપણું ચંદ્રયાન – ૩ એ ચંદ્ર પર સફળ ઉતરાણ કરીને ચંદ્રના અણઉકેલ રહસ્યોને પામવા આપણાં વૈજ્ઞાનિકો સતત મહેનત કરી રહ્યા છે ત્યારે જિંદગીમાં ભાગ્યે જ જોવા મળતો સુપર મૂનનો નઝારો જે ગતરોજ જોવા મળેલ એ દ્રશ્ય ખરેખર અદ્ભુત હતું 

સાવરકુંડલા શહેરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પિયુષભાઈ દવેએ પોતાના કેમેરામાં સુપર મૂનની તસવીર ખેંચી લીધી હતી. આમ તો પિયુષભાઈ પોતે વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેને માટે આ સુપર બ્લ્યુ મૂનની ઘટનાનું અલગ જ મહત્વ હોય છે

આમ સુપર બ્લ્યુ મૂનનો   ફોટો તેના કેમેરામાં ક્લીક થયેલો જોવા મળે છે. પિયુષભાઈ પોતે એક સારા ગાયક પણ છે અને અવારનવાર ગીત સંગીતની મહેફિલોમાં કેરાઓની તર્જ પર અનેક કિશોરકુમાર, મહમદ રફી, મુકેશ અને લતાના સ્વરમાં પણ ગીતો ગાતા જોવા મળે છે. તેઓ મેલ અને ફિમેલ બંને વોઈસમાં હિંદી ફિલ્મના ગીતો ગાઈ શકે છે તે એમની ખાસ વિશિષ્ટતા ગણાય.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/