fbpx
ભાવનગર

મહુવાતાલુકાનાંબગદાણાખાતેઆશરેરૂ.૪કરોડ૩૯લાખનાખર્ચેતૈયારકરવામાંઆવેલઆવાસોનીવિશેષતાઓમહુવાતાલુકાનાંબગદાણાખાતેઆશરેરૂ.૪કરોડ૩૯લાખનાખર્ચેતૈયારકરવામાંઆવેલઆવાસોનીવિશેષતાઓ

આજરોજભાવનગરજિલ્લાનાબગદાણાપોલીસલાઇનખાતેઆશરેરૂ.૪કરોડ૩૯લાખનાખર્ચેતૈયારકરવામાંઆવેલકક્ષાબી – ૧૬તથાસી – ૦૧નુંગૃહરાજ્યમંત્રીશ્રીહર્ષભાઈસંઘવીનાહસ્તેઇ – લોકાર્પણકરવામાંઆવ્યુંહતું.

આઆવાસોનીવિશેષતાઓમાંબગદાણાપોલીસલાઈનખાતેકક્ષાબી – ૧૬તથાસી – ૦૧આવાસોબનાવવાનુંકામગૃહવિભાગનાપોલીસઆવાસનિગમલી. દ્વારાકરવામાંઆવેલછે. જેમાં૦૧હોલબાલ્કનીસાથે, ૦૧બેડરૂમએટેચટોયલેટસાથે, ૦૧બેડરૂમજનરલટોયલેટસાથે, કિચનતથાસ્ટોર, કિચનવોશ, ગ્રાઉન્ડફ્લોરપાર્કીંગ, ૦૧લીફ્ટજનરેટરસુવિધાસાથેતથાફાયરફાયટીંગસીસ્ટમઅનેકિચનતથાબન્નેબેડરૂમમાંસેમીમોડ્યુલરફર્નિચરનોસમાવેશકરવામાંઆવેલછે.

પાયાનીસુવિધાઓજેવીકેપાણીપુરવઠો, ગટરલાઈન, વીજપુરવઠોસાથેબાળક્રિડાગણતથાબગીચાનીસુવીધાપણઉપલબ્ધકરાવવામાંઆવીછે.

Follow Me:

Related Posts