સાવરકુંડલા શહેરમાં આવેલ શોરાવાડી સોસાયટી દ્રારા સોસાયટીના રહીશોની જનરલ મીટીંગ ૩/૯/૨૩ના રોજ રાત્રે ૯ કલાકે કેશરીનંદન હનુમાનજીના મંદિર ખાતે મળેલ. જેમાં સોસાયટીના વિકાસ માટે ચર્ચા કરવામાં આવેલ. છેલ્લા ચાર વર્ષથી કોઈ પ્રમુખ નથી તેથી સર્વાનુમતે સોસાયટીના રહીશ બળવંતભાઈ મહેતાને પ્રમુખ બનાવવા માટે સહમતી આપેલ. તેમજ પ્રકાશભાઈ મૈસુરીયાને ઉપપ્રમુખ બનાવવામા આવેલ. આ ઉપરાંત શોરાવાડી સોસાયટીની કારોબારીમાં ડુંગરશીભાઈ ટાંક ધર્મેન્દ્રભાઇ ધકાણ જીતેન્દ્રભાઈ રાઠોડ જીતુભાઈ રૂપાવતીયા મુકેશભાઈ રૂપારેલિયા દિલીપભાઇ સોડિગલા વસંતભાઇ મકવાણા અશોકભાઈ અગ્રાવત અને રજનીભાઈ શેલારને લેવામાં આવેલ..ઉપરોક્ત દરેક સોસાયટીના આગેવાનને ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવેલ..
સાવરકુંડલા શોરાવાડી સોસાયટીના પ્રમુખની વરણી.. હવે પ્રમુખ તરીકેનો પદભાર બળવંતભાઈ મહેતા સંભાળશે.

Recent Comments